Ticker

6/recent/ticker-posts

જેક્લીન-નોરા ઉપરાંત સારા, જાહ્નવી અને ભૂમિ પણ હતી ઠગ સુકેશ ચંદ્રશેખરના નિશાને

  • ઠગ સુકેશ ચંદ્રશેખર મની લોન્ડિંગ કેસમાં હાલમાં જ કેટલાંક નવા ખુલાસાઓ થયા છે, જેમાં જાણમાં આવ્યું છે કે જેક્લીન ફર્નાન્ડિઝ અને નોરા ફતેહી પછી ઠગ સુકેશના નિશાને બોલીવૂડની વધુ ત્રણ એક્ટ્રેસ સારા અલી ખાન, જાહ્નવી કપૂર અને ભૂમિ પેડનેકર પણ હતી.


Post a Comment

0 Comments