કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટન સમક્ષ
આજે જાણકારી આપી હતી કે વિજય માલ્યા, નિરવ મોદી તથા
મેહુલ ચોક્સીને લગતા વિવિધ કેસમાં બેન્કોને રૂપિયા 18,000 કરોડ પરત કરવામાં આવ્યા છે
વર્તમાન સમયમાં ED 4,700 કેસની તપાસ કરી રહી છે. તેમણે કહ્યું કે આગામી પાંચ વર્ષમાં ED
દ્વારા તપાસના નવા કેસ વર્ષ 2015-16 દરમિયાન
111 કેસથી વર્ષ 2020-21ના 981 કેસ નોંધવામાં આવેલા હતા. સુપ્રીમ કોર્ટ EDના PMLA હેઠળ મળેલી સત્તાને વ્યાપક પ્રમાણમાં
પડકારવામાં આવી રહી છે.
છેલ્લા કેટલાક સપ્તાહ દરમિયાન કપિલ
સિબ્બલ, અભિષેક મનુ સિંઘવી, મુકુલ રોહતગી, સિદ્ધાર્થ લુથરા, અમિત દેસાઈ વગેરે વરિષ્ઠ વકીલોએ PMLAમાં સુધારા મારફતે રજૂ કરવામાં આવેલી જોગવાઈના સંભવિત દુરુપયોગના
વિવિધ પાસાને સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું.
0 Comments