Ticker

6/recent/ticker-posts

આજે IND vs SL, પહેલી T20 - જાડેજાનું લાંબા બ્રેક પછી ટીમમાં કમબેક


  • આજે ગુરુવારથી ભારત અને શ્રીલંકા વચ્ચે 3 T20 મેચની સિરીઝ શરૂ થઈ રહી છે. જેની પહેલી મેચ લખનઉમાં રમાશે જ્યારે બીજી 2 ધર્મશાલામાં રમાશે. વર્લ્ડ કપ મિશન શરૂ 2022ના અંતમાં ઓસ્ટ્રેલિયામાં આયોજિત T20 વર્લ્ડ કપ માટે રોહિત અને દ્રવિડ અત્યારથી જ ગેમ પ્લાન બનાવી રહ્યા છે.
  • શ્રેયસ અય્યર પાસે ઉજ્જવળ તક ઈન્ડિયન ટીમમાં છેલ્લા ઘણા સમયથી શ્રેયસ અય્યરને ઘણી તકો મળી છે. પરંતુ મોટાભાગની મેચમાં તે હાઈસ્કોરિંગ ટોટલ સુધી પહોંચી શકતો નથી.. હર્ષલ પટેલ વર્લ્ડ કપનો ફ્રન્ટલાઈન બોલર બની શકે વેસ્ટ ઈન્ડિઝ સામે T20માં શાનદાર બોલિંગ પ્રદર્શન પછી હર્ષલ પટેલનું સ્થાન વર્લ્ડ કપ ટીમમાં લગભગ નક્કી છે.

• IND- ઋતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન(વિકેટકીપર),શ્રેયસ અય્યર, રોહિત શર્મા(કેપ્ટન), દીપક હુડા, વેંકટેશ અય્યર, રવીન્દ્ર જાડેજા, હર્ષલ પટેલ, ભુવનેશ્વર કુમાર, રવિ બિશ્નોઈ, જસપ્રીત બુમરાહ

• SL- પથમ નિસંકા, કુસલ મેન્ડિસ, ચરિથ અસલંકા, દિનેશ ચાંદિમલ, જનીથ લિયાનગે, દસુન શનાકા (કેપ્ટન), ચામિકા કરુણારત્ન, દુશ્મન્થા ચમિરા, પ્રવીણ જયવિક્રમાં, મહિશ થિક્ષણા, લાહિરુ કુમારા


Post a Comment

0 Comments