Ticker

6/recent/ticker-posts

નિષ્ણાંતોનો મત: વન-ડેમાં ભારતીય ટોપ ઓર્ડરે વધુ આક્રમક થવાની જરૂર છે.

* દક્ષિણ આફ્રિકા સામે ભારત 0-3થી સીરિઝ હાર્યું હતું

 ભારતના દ.આફ્રિકા વિરુદ્ધ 0-3થી સીરિઝ હારવાને કારણે ટીમ પર ઘણા સવાલ ઉઠવા લાગ્યા છે. નિષ્ણાંતોના મતે, ભારતે વન-ડે ફોર્મેટ માટે ફેરફારો કરવાની જરૂર છે. ટોપ ઓર્ડરના ખેલાડીઓએ વધુ આક્રમક થવાની જરૂર છે.

મધ્ય ઓવર્સમાં ખેલાડીઓએ વધુ આક્રમક બેટિંગ કરવાની જરૂર છે. કોહલીએ મેચ પૂર્ણ ન કરી, અગાઉ તે મોટાભાગે મેચ પૂર્ણ કરતો તથા ટીમને જીત અપાવતો હતો. પંતે ફરી ખરાબ શૉટ રમ્યો.

ટીમનું વલણ વર્ષો જુની વિચારધારા જેવું. ટીમ 7 વર્ષથી એક જ અભિગમ સાથે મેચ રમી રહી છે. ભારતે 2023 વન-ડે વર્લ્ડ કપમાં દાવેદાર તરીકે ઉતરવું હોય તો દ્રષ્ટિકોણમાં ફેરફાર કરવાની જરૂર છે.

Post a Comment

0 Comments