ચેન્નાઈ સુપર કિંગ્સ
ઓકશનમાં અત્યાર સુધી ખરીદ્યા: હજી ખાતુ નથી ખુલ્યું રિટેન પ્લેયર્સ: રવિન્દ્ર જાડેજા (16 કરોડ), એમએસ ધોની (12 કરોડ), મોઈન અલી (8 કરોડ), ઝતુરાજ ગાયકવાડ (6 કરોડ)
દિલ્હી કેપિટલ્સ
ઓકશનમાં અત્યાર સુધી ખરીદ્યા: ડેવિડ વોર્નર (6.25 કરોડ) રિટેન પ્લેયર્સ: રિષભ પંત (16કરોડ) ), અક્ષર પટેલ (12 કરોડ), પૃથ્વી શો (8 કરોડ), એનરિક નોર્ત્યા (6 કરોડ)
પંજાબ કિંગ્સ
ઓકશનમાં અત્યાર સુધી ખરીદ્યા: શિખર ઘવન (8.5 કરોડ), કગિસો રબાડા (9.25 કરોડ) રિટેન પ્લેયર: મયંક અગ્રવાલ (12 કરોડ), અર્શદીપ સિંહ (4 કરોડ)
લખનઉ સુપરજાયન્ટ્સ
ઓકશનમાં અત્યાર સુધી ખરીદ્યા: ક્વિન્ટન ડી કોક (6.75 કરોડ), મનિષ પાંડે (4.06 કરોડ) સાઇન પ્લેયર: કે.એલ. રાહુલ (17 કરોડ) માર્કસ સ્ટોઈનિસ (11 કરોડ), રવિ બિશ્રોઈ (4 કરોડ)
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર
ઓકશનમાં અત્યાર સુધી ખરીદ્યા: ફાફ ડુ
પ્લેસિસ (7 કરોડ) રિટેન કરાયેલા પ્લેયર્સ: વિરાટ
કોહલી (15 કરોડ), ગ્લેન મેક્સવેલ (11 કરોડ), મોહમ્મદ સિરાજ (7 કરોડ)
ઓકશનમાં અત્યાર સુધી ખરીદ્યા: હજી ખાતુ ખોલવામાં આવ્યું નથી રિટેન ખેલાડી : રોહિત શર્મા (16 કરોડ), જસપ્રિત બુમરાહ (12 કરોડ), સૂર્ય કુમાર યાદવ (8 કરોડ), કિરોન પોલાર્ડ (6 કરોડ)
કોલકાતા નાઈટ રાઈડર્સ
ઓકશનમાં અત્યાર સુધી ખરીદ્યા: પેટ કમિન્સ (7.25 કરોડ), શ્રેયસ અય્યર (12.5 કરોડ) રિટેન પ્લેયર્સ : વરુણ ચક્રવર્તી (8 કરોડ), વેંકટેશ અય્યર (8 કરોડ), સુનિલ નારાયણ (6 કરોડ)
સનરાઈઝર્સ હૈદરાબાદ
ઓકશનમાં અત્યાર સુધી ખરીદ્યા: હજી ખાતું ખોલ્યું નથી રિટેન પ્લેયર: કેન વિલિયમ્સન (14 કરોડ), અબ્દુલ સમદ (4 કરોડ), ઉમરાન મલિક (4 કરોડ)
રાજસ્થાન રોયલ્સ
ઓકશનમાં અત્યાર સુધી ખરીદ્યા: આર અશ્વિન (5 કરોડ), ટ્રેન્ટ બોલ્ટ (8 કરોડ) રિટેન પ્લેયર - સંજુ સેમસન (14 કરોડ), જોસ બટલર (10 કરોડ), યશસ્વી જયસ્વાલ (4 કરોડ)
0 Comments