- IPL 2022 મેગા ઓક્શનનો પ્રારંભ થઈ ગયો છે. આ વખતે IPL માં 10 ટીમો રમશે.
- લખનઉ સુપર જાયન્ટ્સ અને ગુજરાત ટાઈટન્સ એમ બે નવી ટીમો જોડાઈ છે. આ ટીમ હાર્દિક પંડ્યાના નેતૃત્વ હેઠળ IPL.-2022માં રમશે.
- ગુજરાત ટાઈટન્સ આ ઓક્શનમાં પોતાની નવી જ ટીમ માટે શ્રેષ્ઠ પ્લેયરો પસંદ કરશે.
- ગુજરાત ટાઈટન્સે પોતાની ટીમનું નામ ત્રણ દિવસ પહેલા એટલે કે 9મી ફેબ્રુઆરીએ જાહેર કર્યું હતું. હરાજીમાં મોહમ્મદ શમીને 6.25 કરોડમાં ખરીદી ગુજરાત ટાઈટન્સે પોતાનું ખાતુ ખોલાવ્યું છે.
- હાલ ટીમના પર્સમાં 45 કરોડ 75 લાખ રુપિયા છે.
0 Comments