Ticker

6/recent/ticker-posts

બીજી T20 માં મિસ્ટ્રી ગર્લએ દર્શકોનું ધ્યાન ખેંચ્યું - ચહલ ફિલ્મી અંદાજે બિશ્નોઈને ભેટી પડયો.


  • ટીમને ચિયર કરતી  મિસ્ટ્રી ગર્લએ દર્શકોનું ધ્યાન ખેંચ્યું હતું.
  •  ઈન્ડિયા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાયેલી બીજી મેચને ભારતે 8 રનથી જીતી લીધી છે. જોકે આ મેચ દરમિયાન મિસ્ટ્રી ગર્લદર્શકોનું ધ્યાન ખેંચ્યું હતું. પહેલા બેટિંગ કરતા સમયે રોહિત શર્મા અને કોટ્રેલની એક તસવીર વાઈરલ થઈ રહી છે. જેમાં હિટમેને એવી રીતે બેટ ઉગામ્યું હતું કે વિડિઝ બોલર ડરી ગયો હતો.
  • વિરાટ અને પંતની શાનદાર બેટિંગની દર્શકોએ મજા માણી હતી. આ દરમિયાન મિસ્ટ્રી ગર્લ ટીમ ઈન્ડિયાને ચિયર કરતા જોવા મળી હતી.


Post a Comment

0 Comments