Ticker

6/recent/ticker-posts

પ્રતિબંધનો વિરોધ કરતી 10 વિદ્યાર્થિની સામે FIR નોંધાઈ - કર્ણાટક હિજાબ વિવાદ

  • કર્ણાટક હિજાબ વિશે ચાલતો વિવાદ અટકવાનું નામ જ નથી લેતો. મુસ્લિમ વિદ્યાર્થીનીઓ સતત હિજાબ પ્રતિબંધનો વિરોધ કરી રહી છે. આ દરમિયાન મળેલી માહિતી પ્રમાણે, પોલીસે તિમકુરમાં કલમ 144ના નિયમ તોડવાના આરોપમાં 10 છોકરી સામે ફરિયાદ નોંધી છે.
  •  તમિલનાડુમાં BJP બૂથ એજન્ટે મુસ્લિમ મહિલાઓને હિજાબ હટાવવાની માગ કરી હતી. જેના કારણે મતદાન કેન્દ્ર પર ભારે હોબાળો થયો હતો  કર્ણાટકમાં વિદ્યાર્થીનીઓ પર કલમ 144નું ઉલ્લંઘન કરવાનો આરોપ
  • પોલીસે જણાવ્યું હતું કે વિદ્યાર્થિનીઓ તુમકુરમાં ગર્લ્સ એપ્રેસ સરકારી યુપી કોલેજ બહાર હિજાબ પ્રતિબંધનો વિરોધ કરતી હતી. તેમના પર સીઆરપીસીની કલમ 144નું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. 

Post a Comment

0 Comments