Ticker

6/recent/ticker-posts

ભારતે 8 રનથી વિંડિઝને હરાવ્યું, રોહિત એન્ડ ટીમે 2-0થી સિરીઝમાં અજેય લીડ મેળવી લીધી છે.

  • ભારતે બીજી T20 મેચમાં 8 રનથી વેસ્ટ ઈન્ડિઝને હરાવી દીધું છે. આની સાથે જ રોહિત એન્ડ ટીમે 2-0થી સિરીઝમાં અજેય લીડ મેળવી લીધી છે. ઉલ્લેખનીય છે કે 187 રનનો ટાર્ગેટ ચેઝ કરવા ઉતરેલી વિંડિઝ ટીમે શાનદાર બેટિંગ કરી હતી. ઈન્ડિયન ટીમે પોવેલ અને પરનના સરળ કેચ છોડ્યા
  •  ભારતે 5 વિકેટના નુકસાને 186 રન કર્યા છે. જેમાં વિરાટ કોહલી અને રિષભ પંતની ફિફ્ટીએ ટીમ ઈન્ડિયાને એક મેચ વિનિંગ ટોટલ સુધી પહોંચાડી દીધી છે.   16મી ઓવરના 5મા બોલ પર ભુવનેશ્વર કુમારે પોવેલનો કેચ છોડ્યો હતો.
  •  રોહિત જીવનદાનનો ફાયદો ઉઠાવી ન શક્યો ઈન્ડિયા અને વિંડિઝ વચ્ચે રમાઈ રહેલી બીજી T20 મેચમાં ભારતની શરૂઆત ખરાબ રહી હતી. જેમાં ઈશાન કિશન 2 રન કરી પેવેલિયન ભેગો થઈ જતા ટીમ ઈન્ડિયા મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી.

 બંને ટીમની પ્લેયર-11

IND: રોહિત શર્મા, ઈશાન કિશન, વિરાટ કોહલી, રિષભ પંત, સૂર્યકુમાર યાદવ, વેંકટેશ અય્યર, હર્ષલ પટેલ, દીપક ચહર, ભુવનેશ્વર કુમાર, રવિ બિશ્નોઈ, યુઝવેન્દ્ર ચહલ 

WI: કાઈલ મેયર્સ, બ્રેન્ડન કિંગ, નિકોલસ પૂરન, કિરોન પોલાર્ડ, રોવમેન પોવેલ, રોસ્ટન ચેઝ, રોમારિઓ શેફર્ડ, જેસન હોલ્ડર, ઓડિન સ્મિથ, અકિલ હોસેન, શેલ્ડન કોટ્રેલ



Post a Comment

0 Comments