સિરીઝ 'રૂદ્રાઃ ધ એજ ઓફ ડાર્કનેસ'નું ટ્રેલર રિલીઝથઈ ગયું છે. અજય દેવગને જાતે વેબ સિરીઝનું ટ્રેલરસોશિયલ
મીડિયા પર ફેન્સની સાથે શેર કર્યું છે.
ACP
રૂદ્રાના રોલમાં જોવા મળશે અજયછ
એપિસોડની આ રિસીઝમાં અજય દેવગન ACP રૂદ્રા વીર સિંહનો પ્લે કરી રહ્યો છે.' રાશિ ખન્ના એકસાઈકોપેથ આલિયાની ભૂમિકામાં જોવા મળી રહી છે.સિરીઝના ટ્રેલરમાં તમે અજય દેવગનની જબરદસ્તએક્શન જોઈ શકો છો.
ઈશાદેઓલે સિરીઝમાં અજયની પત્નીની ભૂમિકા નિભાવી છે, જેને તેના પતિની સાથે સારા સંબંધો નથી.
આ
ક્રાઈમથ્રિલર
વેબ સિરીઝમાં અજય-રાશિ સિવાય ઈશા દેઓલ, અતુલ
કુલકર્ણી, તરુણ ગેહલોત, સત્યદીપ
મિશ્રા, મિલિંદગુણાજી, અશ્વિની કાલસેકર અને આશીષ વિદ્યાર્થી પણલીડ રોલમાં જોવા મળશે. આ સિરીઝથી અજય OTT પ્લેટફોર્મ
પર ડેબ્યુ કરી રહ્યો છે. આ વેબ સિરીઝને હિન્દીસિવાય મરાઠી, તેલુગુ, તમિલ, મલયાલમ, કન્નડ, અનેબંગાળી ભાષાઓમાં રિલીઝ કરવામાં આવશે.
0 Comments