આનંદ
આહુજા પર ઈનવોઈસની
સાથે ચેડા કરવાનો આરોપ લગાવ્યો છે.
એક્ટ્રેસ સોમન કપૂરના પતિ બિઝનેસમેન
આનંદઆહુજાએ ગયા મહિને જાન્યુઆરીમાં એક ઈન્ટરનેશનલશિપિંગ કંપનીની વિરુદ્ધ તેમની કસ્ટમર સર્વિસ અંગેસોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. હવે સમાચારઆવી રહ્યા છે કે શિપિંગ કંપનીએ તાજેતરમાં આનંદઆહુજા પર કથિત રીતે ઈનવોઈસની સાથે ચેડા કરવાનોઆરોપ લગાવ્યો છે.
આનંદ
આહુજાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીનેકંપનીના આરોપોને ખોટા ગણાવ્યા છે. તેણે લખ્યું, આપાયાવિહોણા
ખોટા આરોપો લગાવતા પહેલા જોવું કેતમે જ 10 રસીદો અને બેંક સ્ટેટમેન્ટ્સ સ્વીકારવાનીના પાડી હતી. જેથી કરીને તમે મારી પાસેથી વધારે પૈસાઉઘરાવી શકો
કંપનીએ
પોસ્ટ શેર કરીને દાવો કર્યો કે આનંદ દ્વારાશેર કરવામાં આવેલા ઈનવોઈસમાં ભાવ તેમના દ્વારામોકલવામાં આવતી પ્રોડક્ટની ચૂકવણીની તુલનામાં 90 ટકા ઓછા હતા.
0 Comments