આજથી રણજી ટ્રોફીનો પ્રારંભ, પૂજારા સૌરાષ્ટ્રથી રહાણેની મુંબઈ ટીમ સામે રમશે
- ગુરુવારથી રણજીની નવી સિઝન શરૂ થઈ રહી છે. પૂજારા સૌરાષ્ટ્ર તરફથી રમશે
અને તેની સામેની મુંબઈની ટીમ વતી
રહાણે રમતો જોવા મળશે.
- બંને ખેલાડીઓ ફોર્મ પરત મેળવવા
ડોમેસ્ટિક ક્રિકેટમાં ઉતરશે. ગ્રૂપ-ડીમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન સૌરાષ્ટ્ર અને મુંબઈની મેચ 9.30 વાગ્યાથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.
- અમદાવાદમાં ઓડિશા અને ગોવા, ગુવાહાટીમાં દિલ્હી અને તમિલનાડુ, રોહતકમાં મહારાષ્ટ્ર અને આસામની મેચો રમાશે.
0 Comments