દેશભરમાં
કોરોના સંક્રમણમાં મોટે પાયેઘટાડો થયો છે, ત્યારે રાજ્યમાં લગાવાયેલાં મોટા ભાગનાંનિયંત્રણો દૂર કરવા માટે રાજ્ય સરકારે
વિચારણા હાથધરી છે.
કેન્દ્ર સરકારના આરોગ્ય-સચિવ રાજેશ ભૂષણેતમામ રાજ્યોના
ચીફ સેક્રેટરીને પત્ર લખીને કોવિડકેસોમાં ઘટાડો
થયો હોવાથી રાજ્ય સરકારો પોતાની રીતેસમીક્ષા કરીને
વધારાનાં નિયંત્રણો દૂર અથવા હળવાં કરીશકે છે તેવી
ભલામણ કરી છે
રાજ્યમાં
કોરોના દૈનિક કેસો 1 હજારની નીચે
આવીગયા છે અને
એક્ટિવ કેસોમાં પણ મોટે પાયે ઘટાડો થયોછે.
બીજી તરફ, રસીકરણ પણ 10 કરોડ ડોઝને પારથઇ ગયું છે
રાજ્ય સરકારે
ગત અઠવાડિયે વધારાનાં 19 શહેરમાંથીરાત્રિ ક્ફ્યૂ હટાવવામાં આવ્યો છે, જ્યારે હાલ માત્ર 8 મહાનગરમાં રાત્રે 12થી 5 વાગ્યા સુધી કર્ફ્યૂં યથાવત્ છે, હાલ આઠ
મહાનગર- અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર અને ગાંધીનગરમહાનગરોમાં રાત્રિ કર્ફયૂ અમલમાં છે.
0 Comments