Ticker

6/recent/ticker-posts

સુઝેન ખાને હૃતિક રોશનની ગર્લફ્રેન્ડ સબા આઝાદના કર્યા વખાણ.

 

  • હૃતિક તાજેતરમાં સબા આઝાદની સાથે ડિનર ડેટને લઈને ચર્ચામાં આવ્યો હતો. હવે આ દરમિયાન સુઝેને સોશિયલ મીડિયા પર સબાના એક પરફોર્મન્સના વખાણ કર્યા છે.
  • સુઝેને પોતાની સોશિયલ મીડિયા સ્ટોરી પર સબા આઝાદના સિંગિંગ પરફોર્મન્સના વખાણ કરતા લખ્યું, "કેટલી અદ્ભુત સાંજ છે. સબા તું સુપર કુલ અને સુપર ટેલેન્ટેડ છે." સબાએ સુઝેનની પોસ્ટને રી-શેર કરતા તેનો આભાર માન્યો અને લખ્યું, "થેંક્યુ..મારી સુજી ગઈકાલે  રાત્રે તું ત્યાં હતી, તેથી હું ઘણી ખુશ છું."
  • થોડા દિવસ પહેલા જ હૃતિકને સબાની સાથે ડિનર ડેટ પછી સ્પોટ કરવામાં આવી હતી. વાઈરલ વીડિયોમાં હૃતિક સબાને ફોટોગ્રાફર્સથી બચાવતા કારમાં બેસાડતો જોવા મળી રહ્યો હતો. આ દરમિયાન બંનેએ એકબીજાનો હાથ પકડેલો હતો. ફોટો અને વીડિયો આવ્યા બાદ બંનેના સંબંધો ચર્ચામાં આવ્યા હતા.

Post a Comment

0 Comments