Ticker

6/recent/ticker-posts

ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ'શોમાં શિલ્પાએ 4 લાખ રૂપિયાનો લહેંગા પહેર્યો

 

  • શિલ્પા શેટ્ટી અત્યારે 'ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ' શોમાં જજની ભૂમિકા ભજવી રહી છે. શિલ્પાએ ફેશન વર્લ્ડમાં પોતાના ફ્યુઝન અને ઈન્ડો-વેસ્ટર્નનો નવો ટ્રેન્ડ શેટ કર્યો છે. લેટેસ્ટ એપિસોડ માં શિલ્પાએ લવેન્ડર કલર નો લહેંગો પહેર્યો હતો. શિલ્પાએ આ લહેંગામાં પોતાની તસવીર ઇન્સ્ટાગ્રામ માં પોતાના ફ્રેન્ડ્સ સાથે શેર કરી છે. Instagram
  • લવંડર કલરનો આ લહેંગો ડિઝાઈનર શિવાન એન્ડ નરેશના કલેક્શનમાંથી લેવામાં આવ્યો છે. શિલ્પાના લહેંગા પર સ્કવીન, પર્લ અને મિરર વર્ક છે. લહેગાને કન્‍્ટેમ્પ્રેરી લુક આપવા માટે શિલ્પાએ તેની સાથે વન ઓફ શોલ્ડર બ્લાઉઝ કેરી કર્યો છે. 

 

Post a Comment

0 Comments