રશિયા અને યુક્રેન વચ્ચે શરૂ થયેલા
યુદ્ધને પગલે ભારતીય શેરબજારોમાં આજે ભારે ઘટાડો નોંધાયો છે. સેન્સેક્સ 2000
પોઇન્ટથી વધુ ઘટી 55297 પર કારોબાર કરી રહ્યો છે. નિફ્ટી 575 અંક ઘટી 16487 પર કારોબાર કરી રહ્યો છે.સેન્સેક્સ પર ટેક મહિન્દ્રા, ભારતી
એરટેલ, ઈન્ડસઈન્ડ
બેન્ક, SBI, ટાટા
સ્ટીલ સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
0 Comments