આજથી IPL મેગા ઓક્શન શરૂ થશે. છેલ્લે મેગા ઓક્શન 2018માં
થયું હતું. એ સમયે ઓક્શનમાં 8 ટીમે
ભાગ લીધો હતો, આ વખતે
10 ટીમ ભાગ લેશે. 600
ખેલાડી ઓક્શનમાં સામેલ છે. ઓક્શનમાં
સૌથી પહેલા 10
માર્કી ખેલાડી પર
બોલી લગાવાશે, ત્યાર
પછી બાકીના ખેલાડીઓની બોલી
લાગશે. ગુજરાત ટાઇટન્સ કયા કયા ખેલાડીઓની પસંદગી કરશે એના પર બધાની નજર છે.
આ IPL માં દ.આફ્રિકાનો ઈમરાન તાહિર(42) સૌથી મોટી ઉમરનો, અફઘાનનો નૂર અહેમદ(1
7) સૌથી યુવા ખેલાડી છે. ડ્વેઈન
બ્રાવો 2008થી 2022 સુધી(ઓછામાં
ઓછી હરાજીમાં) તમામ 15 । 2. સીઝનમાં ભાગ
લેનાર એકમાત્ર વિદેશી ખેલાડી. પંજાબ પાસે સૌથી વધુ 72 કરોડ છે, જે મોટાં નામ
પસંદ કરી શકશે. સૌથી વધુ ગ્રોથ મુંબઈનો અને હાલ સૌથી વધુ વેલ્યુ પણ
તેની જ છે. આગામી IPL લખનઉ અને ગુજરાતની ટીમ પહેલીવાર રમશે.
0 Comments