Ticker

6/recent/ticker-posts

યુક્રેનએ સરન્ડર કરવાનો ઈન્કાર કરતા યુક્રેનના 13 જવાનોને ઢાળી દીધા


  • આ તમામ જવાનોએ સરડન્ડર કરવાથી ઈન્કાર કરતા તેમને ઠાર કરવામાં આવ્યા હતા. વીડિયોમાં રશિયાના યુદ્ધજહાજમાંથી અવાજ આવી રહ્યો છે કે સરન્ડર કરી દો નહિતર, હુમલો થશે. યુક્રેનના સૈનિકોએ રશિયાના જવાનોને કહ્યું અહીંથી જતા રહો ગુરુવારે સવારે રશિયાએ યુક્રેન પર કરેલા હુમલા પછી યુક્રેનના 13 જવાનોની એક ટુકડી સ્નેક ટાપુની રક્ષા કરતી હતી. આ દરમિયાન એક રેડિયો મેસેજમાં સૈનિકોને એમ જણાવવામાં આવ્યું હતું કે આ રશિયાનું યુદ્ધજહાજ છે. તેમાં વધુમાં કહેવામાં આવ્યું કે તમે તમારા તમામ સશસ્ત્રો મૂકીને સરન્ડર કરી દો, નહિતર પછી જાનહાનિ થશે.

  • ગુરુવારે બપોરે યુક્રેનની ઈન્ટિરીયર મિનિસ્ટ્રીએ જણાવ્યું હતું કે સ્નેક આઈલેન્ડ, જેને ઝીમીનયી પણ કહેવામાં આવે છે, તેની પર રશિયન ફોર્સે હુમલો કર્યો છે.


Post a Comment

0 Comments