Ticker

6/recent/ticker-posts

યુક્રેન પર ત્રાટકશે રશિયાનો 'ફાધર ઓફ ઓલ બોમ્બ’ તો થશે ભારે તબાહી


  • રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન પોતાના સૌથી ઘાતક હથિયારોમાંનું એક ફાધર ઓફ ઓલ બોમ્બનો ઉપયોગ કરી શકે છે.
  • શું છે રશિયાનો ફાધર ઓફ ઓલ બોમ્બ? - રશિયાના આ બોમ્બને એવિએશન થર્મોએરિક બોમ્બ ઓફ ઈન્ફિડ પાવર એટલે કે ATBIP કહેવામાં આવે છે. આમ તો એ પરમાણુ બોમ્બ નથી, પરંતુ એનાથી પણ વધુ તબાહી થાય છે. 300 મીટરના વિસ્તારને સંપૂર્ણપણે ખાક કરી શકે છે. આ બોમ્બનું વજન લગભગ 15560 પાઉન્ડ અથવા લગભગ 7100 કિલોગ્રામ છે. રશિયાનો આ ઘાતક બોમ્બ અમેરિકાના મધર ઓફ ઓલ બોમ્બ' થી ચાર ગણો વધુ શક્તિશાળી છે.
  • કેવી રીતે કામ કરે છે ફાધર ઓફ ઓલ બોમ્બ - આ બોમ્બની ખાસિયત એ છે કે વાતાવરણમાં રહેલા ઓક્સિજનને શોષીને જમીનની પર હાઈ-ટેમ્પરેચર વિસ્ફોટ કરે છે.  આ બોમ્બના વિસ્ફોટથી હાઈ ટેમ્પરેચર અને સુપરસોનિક વિસ્ફોટક તરંગો કે શૉક વેવ પેદા થાય છે, જે પોતાના માર્ગમાં આવતી ઈમારતો અને માણસો સહિત દરેક ચીજ મિટાવી દે છે. વેક્યુમ બોમ્બમાનવશરીરને વરાળમાં બદલવા,
  • અમેરિકા પાસે છે ઘાતક મધર ઓફ ઓલ બોમ્બઅમેરિકા પાસે દુનિયાનો સૌથી બીજો ઘાતક બિનપરમાણુ બોમ્બ છે, જેને મધર ઓફ ઓલ બોમ્બઅથવા MOAB એટલે કે મેસિવ ઓર્ડિનન્સ એર બ્લાસ્ટ બોમ્બ કહેવામાં આવે છે.

Post a Comment

0 Comments