યુક્રેન પર કબજો કરવા માટે રશિયાના
રાષ્ટ્રપતિ પ્લાદિમિર પુતિન બધા જ પ્રયત્નો કરી રહ્યા છે. તેઓ કોઈપણ કિંમતે આ
યુદ્ધ જીતવા માગે છે. મીડિયા રિપોર્ટ્સમાં જણાવ્યા પ્રમાણે, રશિયન સેના ક્રૂરતાથી વર્તી રહી છે. સ્થિતિ એવી છે
રશિયા પર ગંભીર આરોપ રશિયન સેના
સામાન્ય નાગરિકોની પણ હત્યા કરી રહી છે. તેના ઘણા પુરાવા સામે આવ્યા છે. રશિયાએ
અત્યારસુધી હંમેશાં એવું જ કહ્યું છે કે તેમની સેનાએ કોઈ નિર્દોષની હત્યા કરી નથી.
આ ઘટના કેવી રીતે સામે આવી ન્યૂયોર્ક
પોસ્ટ અમુક એવા યુક્રેની સૈનિક અને પોલીસ વિશે માહિતી આપી છે, જેમના પરિવારોની યુદ્ધના જુનૂનમાં હત્યા કરી દેવામાં આવી છે. એમાં એક
પરિવાર વિશે પણ માહિતી આપવામાં આવી છે. આ રિપોર્ટ પ્રમાણે ઓલ્ડ ફેદકોની ઉંમર 30
વર્ષ હતી.
ડેનિસે કહ્યું- મારી માતા રશિયન
સૈનિકોને કહેતી હતી કે કારમાં ત્રણ નાનાં બાળકો છે, એક તો નવજાત છે. તમે તેમના જીવ કેવી
રીતે લઈ શકો? નવજાત બાળક એ સમયે રોતું હતું. ત્યાર
પછી મને માત્ર ગોળીઓનો અવાજ સંભળાયો...થોડીવાર પછી એકદમ સન્નાટો છવાઈ ગયો. મને
ખ્યાલ આવી ગયો કે કોઈ નથી બચ્યું.
0 Comments