Ticker

6/recent/ticker-posts

કોહલીને દ્રવિડે સ્પેશિયલ કેપ આપી - ટીમ ઈન્ડિયાની શાનદાર શરૂઆત


  • ભારત અને શ્રીલંકા વચ્ચે આજે શુક્રવારથી 2 મેચની ટેસ્ટ સિરીઝ શરૂ થઈ છે, જેમાં ટોસ જીતી ભારતે પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારતનો સ્કોર એકપણ વિકેટ ગુમાવ્યા વિના 50+ રન છે. અત્યારે રોહિત શર્મા અને મયંક અગ્રવાલ બેટિંગ કરી રહ્યા છે.  ટેસ્ટ કેપ્ટન તરીકે રોહિત શર્માની આ પહેલી સિરીઝ છે. રોહિત ભારતનો 35મો ટેસ્ટ કેપ્ટન છે.
  •  T20 સિરીઝમાં ખરાબ પ્રદર્શન કરનારી શ્રીલંકાની ટીમ પાસેથી ટેસ્ટમાં સારા પ્રદર્શનની અપેક્ષા રાખવામાં આવશે. ટીમમાં એજેલો મેથ્યસ, દિમુથ કરુણારત્ન, લાહિરુ થિરિમાને જેવા ખેલાડીઓ છે, જેઓ આ ફોર્મેટના દિગ્ગજ છે.


Post a Comment

0 Comments